તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળાના રોહિતવાસ ખાતે આવેલા બાબાના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા : નર્મદા જીલ્લા માં ઠેર ઠેર આવેલા રામદેવપીર બાબાના મંદિરે તેમનો નો જન્મોતસ્વ ધામ ધૂમ ભેર ઉજવાયો. જેમાં રાજપીપળાના રોહિતવાસ ખાતે તો સમજો વાર્ષિક ઉત્સવ ની જેમ ત્રણદિવસ આ ઉત્સવ મનાવવા માં આવે છે. અને ભારત ભરમાં રહેતા સ્થાનિક રહીશો આ ત્યોહારે અહીંયા અવસ્ય આવે છે. રોહિતવાસમાં આવેલા બાબા ના મંદિરે ત્રણ દિવસ ભક્તિમય કાર્યક્રમો ચાલે છે,
નર્મદા જીલ્લા માં ઠેર ઠેર રામદેવપીર બાબા નો જન્મોતસ્વ ઉજવાયો
ભાદ્રપદ નોમ ના રોજ વહેલી સવાર થીજ મંદિર ના અયોજ્કો અને ભક્તો મોટી સંખ્યા માં જોડાયા, ભજન કીર્તન ધૂન ની રમઝટ જામી અને મહા આરતી અને દાદા ને નાનેજા ચઢાવાયા,જેમાં વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસવા,પૂર્વ પાલિકા પ્રમુખ ભારતભાઈ વસવા, મહેશ વસવા, જયંતિભાઈ વસવા, નિશિથ ટેલર, અમન સોની , મુળજીભાઈ રોહિત, અસ્વીનભાઈ એડવોકેટ, કનુભાઈ રોહિત સહીત ના આગેવાનો જોડાયા અને રામદેવપીર દાદાની આરતી કરી ને ધજા ચઢાવી હતી. કેવડીયા કોલોની ખાતે પણ જૂની બી માં આવેલા મંદિરે રામદેવપીર દાદાની પૂજા આરતી કરી ને ધજા ચઢાવી જન્મોતસ્વ ધામ ધૂમ ભેર ઉજવાયો
( તસવીર- પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો