તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાના ખેડૂતો અન્ય ખેતી છોડી હવે દ્રાક્ષની ખેતી તરફ વળ્યાં, જાણો કેમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: દ્રાક્ષની ખેતી આમ તો મહારાષ્ટ્રના નાસિક  વધારે પ્રમાણમાં જોવા મળે પરંતુ નર્મદા જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ નર્મદાના તરોપા ગામમાં દ્રાક્ષની ખેતી કરી એક નવું જ અનુકરણીય કામ કર્યું છે. તેઓ વાર્ષિક  16 ટન થી વધુ દ્રાક્ષનું ઉત્પાદન કરે છે અને તેની આસપાસના જિલ્લામાં નિકાસ કરવામાં આવે છે.
 
આધુનિક ટેકનોલોજીથી વાર્ષિક 14 થી 16 ટન  ઉત્પાદન મેળવે છે
 
આગામી દિવસોમાં દ્રાક્ષની ખેતી માટે નાસિક નહિ પણ નર્મદા મુકામ બને તો નવાઈ નહિ કેમકે એક પ્રગતિશીલ ખેડૂત હરીશ દેસાઇ  અન્ય ખેતી છોડી દ્રાક્ષ નો નવતર અભિગમ અપનાવ્યો છે. તેઓ આમ તો ફૂલોની ખેતી કરતા હતા.
 
શરૂઆતમાં ખોટ ગઇ હતી

દ્રાક્ષની ખેતી નર્મદા માં શક્ય છે. દ્રાક્ષની વાવણી કરી શરૂઆતમાં બે ત્રણ વર્ષ તો અમે ખોટ ભોગવી હતી. રોગ અને તાપ થી બચાવતા થયા એટલે ઉત્પાદનમાં ફરક પડ્યો અને હવે વિદેશી જતો લાવીને નવો પ્રયોગ કરીરહ્યા છે દ્રાક્ષની ખેતીમાં નફો સારો મળે છે. એક છોડ 10 વર્ષ સુધી ચાલે છે. - હરેશ દેસાઇ, ખેડૂત, તરોપા
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો