અથડામણ / રાજપીપળામાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો થતાં પોલીસ જવાન ઘાયલ

group clash in rajpipla police injured in fiting
group clash in rajpipla police injured in fiting
group clash in rajpipla police injured in fiting

  • રાજપીપળામાં વિધવા મહિલાની છેડતી મુદ્દે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધિંગાણું
  • પથ્થર અને કાચની બોટલમારામાં પોલીસ જવાન સહિત બે લોકોને ઇજા
  • મંગળવારે સાંજે બનેલી ઘટનાથી વાતાવરણ તંગ બનતા પોલીસ કાફલો ખડકી દેવાયો

DivyaBhaskar.com

Jan 15, 2019, 11:53 PM IST

રાજપીપળાઃ કોમી દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાતા રાજપીપળામાં વાસી ઉતરાયણના દિવસે ઢળતી સાંજે હીંદુ અને મુસ્લિમો વચ્ચે કોઇ કારણોસર મામલો બિચકતાં પથ્થરો અને કાચની બોટલો મારવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારી સહિત બે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. પરિસ્થિતિ વણસે તે પહેલા જીલ્લાભરની પોલીસને સબજેલ વિસ્તારમાં ઉતારી દેવાય હતી. બંને કોમના ટોળા કયાં કારણોસર આમને સામને આવી ગયાં તેની ચોકકસ વિગતો બહાર આવી નથી પરંતુ વિધવા મહિલાની છેડતી બાબતે બે કોમના યુવાનો વચ્ચે થયેલાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

X
group clash in rajpipla police injured in fiting
group clash in rajpipla police injured in fiting
group clash in rajpipla police injured in fiting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી