સ્ટેચ્યુ ઓફ યુનિટી / સ્ટેચ્યુ ઓફ યુનિટી/ મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

DivyaBhaskar.com

Dec 03, 2018, 07:42 PM IST
મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

* કોન્સલ જનરલે નાંદોદ તાલુકાના માંગરોલ ગામે સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળની મુલાકાત લીધી
* એડગાર્ડે સંસ્થાની ગ્રામ વિકાસ અને શિક્ષણના વ્યાપ માટેની નિષ્ઠાને બિરદાવી

કેવડિયાઃ મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ એડગાર્ડ કગાને કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તથા વિશ્વની આ સહુથી ઉંચી પ્રતિમા, સહુથી ઉંચી સરદાર પ્રતિમાની વિરાટ રચના અને ભગીરથ નિર્માણ નિહાળીને આશ્ચર્ય મિશ્રિત આનંદની લાગણી વ્યકત કરી હતી.

મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

* વ્યૂ ગેલેરીમાંથી સાતપૂડા અને વિધ્યાચલની પર્વતમાળા અને મા નર્મદાના પ્રવાહનું નિરીક્ષણ કર્યું
* સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં પવિત્ર મા નર્મદાના મહાત્મય તેમજ સરદાર સરોવરના લાભોની જાણકારી આપવામાં આવી
* સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સરદાર પ્રતિમાની સ્મૃતિ ભેટ દ્વારા મહેમાનોનું સન્માન કરાયું

ગુજરાતનો પ્રત્યેક પ્રવાસ મારા માટે આનંદદાયક બની રહ્યો છે

કોન્સલ જનરલએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ મારી પાંચમી કે છઠ્ઠી મુલાકાત છે. કેવડીયા વિસ્તારમાં હું પ્રથમવાર આવ્યો છું. ગુજરાતનો પ્રત્યેક પ્રવાસ મારા માટે આનંદદાયક બની રહ્યો છે.

X
મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધીમુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી