1

Divya Bhaskar

Home » Gujarat » Gujarat Ni Gupshup » ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation

ઉનાળું વેકેશનની મજા માણવા નર્મદા કિનારે આવેલું આ સ્થળ લોકોમાં હોટફેવરિટ

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 06:58 PM IST

વેકેશન ની શરૂઆત થી જ પોઇચા સ્વામિનારાયણ મંદિરે પ્રવાસીઓ ની ભીડ જામી,સહજાનંદ યુનિવર્સ બન્યું આકર્ષણ

 • રાજપીપળા: પ્રાકૃતિક સાઁદર્ય ધરાવતા નર્મદા જીલ્લામા નર્મદાકીનારો એક અનોખુ સાંદર્ય અને પ્રવાસીએા નુ આકર્ષણછે ત્યારે આ આકર્ષણ મા નર્મદા તટે પોઇચા ગામે એક એાર સોનેરી પંખ સમાન નિલકંઠ વર્ણી ધામ નો ઉમેરો થયો છે. 105 એકરમા પથરાયેલ આ ધાર્મીક સ્થળ પ્રવાસીએા મા અનેરૂ આકર્ષણ ઉભુ થઇ રહ્યુ છે , અને હાલ ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે. અને રોજની મોટીસંખ્યામાં પ્રવાસીઓ ભક્તો આ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે. આ વેકેશન માં સહજાનંદ યુનીવર્સ પણ પ્રવાસીઓમાં એક આકર્ષણ જમાવી રહ્યું છે.

  રોજના મોટીસંખ્યા માં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, પ્રવાસીઓ માટે પસંદગી નું સ્થળ બની ગયું છે.

  આ બાબતે સંસ્થાના સંચાલક એવા કેવલ્યમ સ્વામી એ જણાવ્યું હતું કે પોઇચા નિલકંઠ ધામ મંદીર એટલે હીંદુ ધર્મની આસ્થા પ્રતીક છે. દર્શન માત્ર થી પવિત્ર કરનાર પવિત્ર મા નર્મદા નાં કિનારે આવેલ નયનરમ્ય મંદીર.ધાર્મીકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર.શાંતી નો અનુભવ કરાવતુ સ્થાન.શિખરબધ્ધ મંદીરમાં નિલકંઠવર્ણીન્દ્ર (ભગવાન સ્વામીનારાયણ)ની મુર્તી સાથે પ્રાચીન સંસ્ક્રુતીના દર્શન કરાવતુ અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા.આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા.

  વધુ માહિતા માટે આગળ વાંચો... 21 દીવસ નો મહોત્સવ અને મહાયજ્ઞ કર્યો હતો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

   21 દીવસ નો મહોત્સવ અને મહાયજ્ઞ કર્યો હતો

  ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતુ. અને સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ  21 દીવસ નો મહોત્સવ અને મહાયજ્ઞ કર્યો હતો જેથી આ જગ્યાને અતીપવિત્ર માનવામાં આવે છે.આ ઉપરાંત આ સ્થાનને પશ્ચિમ નુ પ્રયાગ પણ કહેવામા આવે છે.ચંદ્રમાએ પણ આ જગ્યાએ જ તપ કરેલુ અને તેથી જ પુરાણોમાં ચંદ્રગ્રહણના સ્નાનનું મહ્ત્વ વર્ણવાયુ છે.

  લંકા વિજય પછી હનુમાનજીએ આ જગ્યાએ તપ કર્યુ હતુ. ઓરસંગ અને નર્મદા ના પવિત્ર જળનો સંગમ આ જગ્યાએ થાય છે જેને મોરલી સંગમ પણ કહેવાય છે,કે જ્યા મૃતાત્માઓનો ઉધ્ધાર થાય છે. ભગવાન વેદ વ્યાસ અને શુકદેવજી મહારાજની તપોભુમી નો સુભગ સમન્વય આ સ્થાને હોય રાજકોટ  ગુરૂકુળના દેવકૃષ્ણ સ્વામીએ આ સ્થાને ગુરુકુળની શરૂઆત કરાવી બાદ આ સ્થળે આ શિખરબધ્ધ મંદીર નિર્માણ પામ્યુ.

  વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળુ વેકેશન પડતાંની સાથે પોઇચાના સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો | Tourists from Pohiva Swaminarayan Temple at the beginning of the vacation

More From Gujarat

Trending