ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Narmada» ગુજરાતની આ ત્રણ જગ્યાએ બનસે ટાઈગર સફારી પાર્ક | Tiger Safari Park will be built in these three places of Gujarat

  ગુજરાતની આ ત્રણ જગ્યાએ બનસે ટાઈગર સફારી પાર્ક, MPમાંથી લવાશે વાઘનો પરિવાર

  Pravin Patwari,Rajpipla | Last Modified - Apr 18, 2018, 11:25 PM IST

  20 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાશે, એમ.પી.ના ક્રિષ્ણા પાર્ક માંથી 6 વાઘો નું પરિવાર તિલકવાડા લાવશે
  • પ્રવાસીઓ માટે વ્યવસ્થા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રવાસીઓ માટે વ્યવસ્થા

   રાજપીપળા: ગુજરાતના આ ત્રણ સ્થળો પર ટાઇગર સફારી પાર્ક બનાવવાની આખરે કેન્દ્ર સરકારની મંજૂરી મળતા રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી જેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તિલકવાડાના વજિરિયાના કાકડિયા જંગલમાં 64 હેક્ટર વિસ્તારમાં આ ટાઇગર સફારી બનવા જઈ રહ્યા છે. જેનું આગામી 6 મહિમા કામ પૂર જોશમાં ચાલુ થશે. ખાસ કરીને પ્રવાસી સ્પોર્ટ બનતું હોય, ગાર્ડન, સંગ્રહાલય, ટિકિટ ઓફિસ, સહીત સફારી પથ બનાવવામાં આવશે. સમગ્ર કામગીરીનું પ્લાનિંગ થઇ ગયું છે.

   દેખરેખ હેઠળ પશુ ચિકિત્સકોની ટીમ પણ રાખવામાં આવશે

   મધ્ય પ્રદેશના ક્રિષ્ના પાર્કમાથી એક વાઘનું પૂરું પરિવાર લાવવામાં આવશે. જેમાં એક નર વાઘ, 2 માદા વાઘ, અને ત્રણ બચ્ચા એમ પરિવાર લાવવામાં આવશે. જેમના માટે પાણીની વ્યવસ્થા માટે તળાવો બનાવશે. નિયમ પ્રમાણે સવાર સાંજ ભોજન આપવામાં આવશે. જેમની દેખરેખ હેઠળ પશુ ચિકિત્સકોની ટીમ પણ રાખવામાં આવશે. આમ આ એક પરિવારની કાળજી લઇ ઉછેરી વધુ કુટુંબ વાઘોના બનવવામાં આવશે.

   ટાઇગર સફારીની મંજૂરી મળતા જ હવે નર્મદા જિલ્લા વન વિભાગ હરકતમા આવી ગયું છે અને નાયબ વન સંરક્ષક ડો.કે શશીકુમારના નેતૃત્વમાં સમગ્ર દેખરેખ કેવડિયા રેન્જ ઓફિસર અનિરૂધ્ધસિંહ ગોહિલ કરી રહ્યા છે. જે જગ્યાએ બાંધકામ થશે ત્યા વૃક્ષો કાપી મેદાન બનાવવામાં આવશે અને ત્યારબાદ બાંધકામ કરવામાં આવશે. 6 મહિનામાં કામ ધમધમતું થઇ જશે. જ્યારે 2022માં ટાઇગર સફારીનું કામ પૂર્ણ થઇ જશે અને ખુલ્લું પણ મુકાશે જેનાથી પ્રવાસનને વેગ મળશે અને ટાઇગર જોવા પ્રવાસીઓની લાંબી કતારો લાગશે.

   સમગ્ર વિસ્તાર 64 હેક્ટરનો રહેશે, જેમાં 35 હેક્ટર સેન્ચુરી વિસ્તારમાં માત્ર વાઘનું પરિવાર રહેશે, બાકી 40 હેક્ટરમાં સફારી પાર્ક માટે ખુલ્લો રાખવામાં આવશે અને જેમાં અવાજ વગરની બેટરી વાળી ગાડીઓ દ્વારા પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ બાબતે આર.એફ.ઓ અનિરૂધ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ટાઇગર સફારીની રાજ્ય સરકાર દવારા જાહેરાત થતા હવે 6 મહિનામાં કામગીરી સારું થશે.

   70ના દાયકામાં આ શૂલપાણેશ્વર જંગલોમાં વાઘ હયાત હતા અને 1982-83માં ગુજરાતમાં પણ દેખાતા હતા એટલે વાઘ માટે સાનુકૂળ વાતાવરણ છે. દીપડા ઓની મોટી સંખ્યામાં વસ્તી છે. જેના માટે એમ.પી.માંથી વાઘ અહીંયા તિલકવાડા જંગલમાં લવાશે જેની સંપૂર્ણકાળજી અને આજુબાજુના ગામોને અને પ્રવાસીઓને નુકશાન ના થાય તે માટે પણ કાળજી રાખી 6 મીટરની મજબૂત જાડી લગાવવામાં આવશે. જેથી એટલી ઉંચી છલાંગ લગાવી શકે નહીં, બહાર આવી શકે નહીં માટે સંપૂર્ણ સુરક્ષિત વિસ્તાર છે.

   વધુ માહિતા માટે આગળ વાંચો... પ્રવાસીઓ માટે વ્યવસ્થા

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગુજરાતની આ ત્રણ જગ્યાએ બનસે ટાઈગર સફારી પાર્ક | Tiger Safari Park will be built in these three places of Gujarat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top