Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » સફેદ રેતીનો કાળો કારોબારઃ નર્મદામાંથી રેતી ઉલેચાતાં ભૂર્ગભ જળ પર દરિયો સવાર | The water of the sea is going down into the Underground due to sand stolen from the Narmada

રેતીનો કાળો કારોબારઃ નર્મદામાંથી રેતી ઉલેચાતાં ભૂર્ગભ જળ પર દરિયો સવાર

Divyabhaskar.com | Updated - Jun 20, 2018, 05:07 AM

ઉલેચાતીથી રેતીથી નર્મદામાં ગણ્યા ગણાય નહિ઼ તેટલા ઊંડા ખાડા પડી જતાં દરિયાનું પાણી ભૂર્ગભમાં ઉતરી રહ્યું છે

  • સફેદ રેતીનો કાળો કારોબારઃ નર્મદામાંથી રેતી ઉલેચાતાં ભૂર્ગભ જળ પર દરિયો સવાર | The water of the sea is going down into the  Underground due to sand stolen from the Narmada
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભરૂચ: મા નર્મદાની છાતી ચીરીને રૂપિયા કમાવવા માટે આંધળી દોટ મુકનારા માફિયાઓએ નર્મદા નદીની તાસીર બદલી નાંખી છે. પ્રસ્તુત તસવીર શુકલતીર્થ ખાતેથી પસાર થતી મા નર્મદાની ડ્રોનથી લેવાયેલી તસવીર છે. રાત દિવસ ટ્રકોની અવર જવર અને તમામ નીતિ નિયમોને નેવે મૂકીને જેસીબીથી ઉલેચાતીથી રેતીથી નર્મદામાં ગણ્યા ગણાય નહિ઼ તેટલા ઊંડા ખાડા પડી જતાં દરિયાનું પાણી ભૂર્ગભમાં ઉતરી રહ્યું છે.

    નદીમાંથી ઉલેચાતી રેતી પર બ્રેક મારો

    - 72 ભરૂચ જિલ્લામાં રેતીની કુલ લીઝ
    - 15થી વધુ શુકલતીર્થ ગામમાં લીઝ
    - 2કિમી વધુ વિસ્તારમાં રેતીનું ખનન
    - 500થી વધારે ટ્રકોની રોજ અવરજવર
    - 12 કલાક સુધી લીઝમાંથી રેતી લઈ શકાય
    - 06 મીટર 1 વર્ષમાં કરી શકાય ખોદકામ

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • સફેદ રેતીનો કાળો કારોબારઃ નર્મદામાંથી રેતી ઉલેચાતાં ભૂર્ગભ જળ પર દરિયો સવાર | The water of the sea is going down into the  Underground due to sand stolen from the Narmada
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending