Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » On October 31, Prime Minister Modi will open the statue to the world

રાજપીપળાઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, 193 મીટરની ઉંચાઈથી નર્મદા ડેમનો નજારો

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 05:31 PM

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી આ પ્રતિમાને વિશ્વ સમક્ષ ખુલ્લી મૂકશે

  • On October 31, Prime Minister Modi will open the statue to the world
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળાઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં નદીના લેવલથી 193 મીટરની ઊંચાઇએ ગેલેરી બનાવવામાં આવશે. આ ગેલેરીમાં જવા માટે પ્રતિમાના બંને પગમાંથી લિફટ બનાવવામાં આવશે. ગલેરીમાં એક સાથે 200 પ્રવાસીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયાં બાદ ડેમની ઊંચાઇ 146.50 મીટરે પહોંચી છે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાંથી 47 મીટરની વધુ ઊંચાઇથી ડેમ તથા આસપાસના વિસ્તારનો નજારો માણી શકાશે.

    આ કામગીરી પૂર્ણ થઈ: 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી આ પ્રતિમાને વિશ્વ સમક્ષ ખુલ્લી મૂકશે

    1 સ્ટ્રકચર સ્ટીલનું કમરથી નીચેનાં ભાગમાં ઇન્સ્ટોલેશન
    2 કાંસુ લગાવવાનો ૫ ભાગ પૂરા અને RCC કોર A અને Bનું કામ
    3 RCC કપલિંગ વોલનું કામ, ડ્રમ વોલ અને ફીન વોલનું કામ
    4 સ્ટેચ્યૂ બેઝનાં ઢળતા સ્લેબનું કામ
    5 મેમોરિયલ અને વિઝિટર સેન્ટરનાં ઢાંચાનું કામ
    6 મુખ્ય પુલનાં ડેક સ્લેબનું કામ અને શ્રેષ્ઠ ભારત ભવનનાં પાયા અને RCCનું કામ

    સાધુ બેટ પર આકાર લઈ રહેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાઈટ પરથી પહેલી જ વખત 193 મીટરની ઉંચાઈ પરથી નર્મદા ડેમની તસવીર લેવામાં આવી હતી.

    - 182 મીટર ઉંચાઇ
    - 25570 ચો. મીટર સ્ટેચ્યુનો સરફેશ વિસ્તાર
    - 152 મીટર ઉંચાઈ બેઇઝથી ગેલેરી
    - 3850 મે.ટન સ્ટ્રક્ચર સ્ટીલ
    - 3 ડિસેમ્બર 2014 પ્રોજેકટ શરૂ થયો
    - 3 જૂન 2018 પ્રોજેકટ પૂર્ણ તારીખ
    - મુખ્ય પુલ 300 મીટર લંબાઈ, 20 મીટર પહોળો
    - 2989 કરોડ પ્રોજેક્ટની અંદાજિત રકમ
    - 134 કરોડ શ્રેષ્ઠ ભારત ભવન
    - 126 કરોડ મેમોરીયલ, વિઝિગ
    - 179 કરોડ રોડ અને મુખ્ય પુલ

    (તસવીરો પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • On October 31, Prime Minister Modi will open the statue to the world
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • On October 31, Prime Minister Modi will open the statue to the world
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • On October 31, Prime Minister Modi will open the statue to the world
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending