• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Rajpipla
  • નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું | In Narmada water rush, 108 couple of worshiped Narmada

નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું

જળસંચય યોજનાથી 10,500 શ્રમિકોને રોજગારી મળી

Pravin Patwari

Pravin Patwari

Divyabhaskar.com | Updated - May 31, 2018, 11:45 PM
નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું | In Narmada water rush, 108 couple of worshiped Narmada

રાજપીપળાઃ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કુલ 386 કામોના લક્ષ્યાંક સામે 430 જેટલા જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આમ, જિલ્લામાં લક્ષ્યાંકની સામે 111 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 213 તળાવો ઉંડા કરવાના કામો, 90 ચેકડેમનાં કામો, 143 કામો ખેતતલાવડી- વનતલાવડી-માટીના પાળાના કામો હાથ ધરી પૂર્ણ કરવામાં આવ્યા છે.21 જેટલા નવનિર્મિત તળાવો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

વઘરાલી ગામે જળ અભિયાનનું સમાપન સમારોહ યોજાયો

આ જળસંચયના કામોથી તળાવો, ચેકડેમોમાંથી 9.75 લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. જેનાથી 35 કરોડ લીટર પાણીની ક્ષમતાનો વધારાનો જળસંગ્રહ થશે. મનરેગા નીચે ચાલતા 243 કામોમાં આશરે 10,500 જેટલા શ્રમિકોને માસ દરમિયાન 2.21 લાખ જેટલી રોજગારી પુરી પાડવામાં આવી છે આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રવાસન વિભાગના એમ.ડી. અને કમિશનર જેનુ દેવન, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, ડીડીઓ ડૉ. જીન્સી વિલીયમ, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ લલિતા તડવી, ભાજપા પ્રમુખ અગ્રણી ઘનશ્યામ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, કિરણ વસાવા, ભારતીબેન તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો હાજર રહયાં હતાં.

(તસવીરો પ્રવિણ પટવારી)

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું | In Narmada water rush, 108 couple of worshiped Narmada
નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું | In Narmada water rush, 108 couple of worshiped Narmada
નર્મદા જળ પૂજનમાં 108 જેટલા દંપતીઓએ મા નર્મદા પૂજન કર્યું | In Narmada water rush, 108 couple of worshiped Narmada
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App