Home » Daxin Gujarat » Latest News » Narmada » યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી | Due to the work of Nirbhaya Squad in Rajpipla, the danger was spread in the absurdes

યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 02:54 AM

રાજપીપળામાં નિર્ભયા સ્ક્વોડની કામગીરીથી અસામાજીકોમાં ફફડાટ

  • યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી | Due to the work of Nirbhaya Squad in Rajpipla, the danger was spread in the absurdes
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: નર્મદામાં પરિણામો બાદ પ્રવેશ માટે દોડતી વિદ્યાર્થીનીઓની મશ્કરી કરતા રોમિયોને નિર્ભયા સ્કવોર્ડની ટીમે જાહેરમાં ઉઠબેસ કરાવી લફાં ઝીંક્યા હતાં.
    એસ.ટી.ડેપો.સરકારી ઓવરા, શાળા, કોલેજ જેવી જગ્યાઓ પર નિર્ભયા ટીમે સર્ચ કરતા રોમિયોમાં નાસભાગ મચી છે. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ સ્કૂલ, કોલેજ, ડેપો જેવા જાહેર સ્થળે રોમિયોગીરી કરતા તત્વોને સબક શીખવાડવા અને વિદ્યાર્થીનીઓની સલામતીને ધ્યાને રાખી નિર્ભયા સ્કોડ બનાવી છે. જેમાં એક પી.એસ.આઈ.અને ચાર મહિલા કોન્સ્ટેબલો હથિયાર સાથે સજ્જ કરવામાં આવી છે.

    જાહેર તથા ખાનગી સ્થળોએ પેટ્રોલિંગ થકી રખાતી નજર


    નવા સત્રની શરૂઆત થશે તમામ પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીનીઓ પ્રવેશ લેવા દોડધામ કરી રહી છે, અવાક જાતિના દાખલા માટે દોધામ કરી રહી છે ત્યારે કેલાક રોમિયો આ યુવતીઓની મસ્કરી કરે છે. આવા રોમિયોને ઝડપી કવીક રિસ્પોન્સ ટીમે જાહેરમાં ઉઠબેસ કરાવી અને સબક શીખવાડી રહ્યા છે, એક યુવતીની મસ્કરી કરતા એક યુવાનને તો જાહેરમાં મહિલા કોન્સ્ટેબલે લાફો ઝીંકી સબક શીખવાડ્યો છે. રાજપીપળામાં ગલી ખુંચીઓમાં ભરાઈ રહેલા લફરે બાજોમાં ફાફળાટ ફેલાયો છે. (તસવીર પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી | Due to the work of Nirbhaya Squad in Rajpipla, the danger was spread in the absurdes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી | Due to the work of Nirbhaya Squad in Rajpipla, the danger was spread in the absurdes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • યુવતીની છેડતી કરનારા રોમીયોને નિર્ભયા સ્ક્વોડે ઉઠબેસ કરાવી | Due to the work of Nirbhaya Squad in Rajpipla, the danger was spread in the absurdes
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ