ભાવનગર SPએ નર્મદામાં રેલાવ્યા સંગીતના સૂર, બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ

DivyaBhaskar.com

Nov 26, 2018, 03:15 PM IST
ભાવનગરના SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુર
ભાવનગરના SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુર
SP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ
SP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ

*ભાવનગર SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુર

*SP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ
*ભાવનગર SP પી.એલ માલ પરિવાર સાથે સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વડિયા ગામમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા પી.એલ માલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સમયે SP પી.એલ. માલે આ સંગીત સંધ્યામાં ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ બોલાવી હતી. જેથી હાજર તમામ લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા.

ભાવગનર SPએ નર્મદામાં સંગીત સંધ્યામાં કરી જમાવટ

-પી.એલ માલ નર્મદા જિલ્લાના પોલીસ વડા અને કેવડિયા ડેમ પર SRP ગ્રુપના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

-પી.એલ માલને નર્મદા જિલ્લાના લોકો સાથે આત્મીય સંબંધો હોવાથી તેઓ અવાર-નવાર નર્મદા જિલ્લાની મુલાકાત લે છે
-વડિયા ગામની વૃંદાવન સોસાયટીમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું
-ભાવનગર SP પી.એલ માલ પરિવાર સાથે સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
-SP ગાવાના શોખીન હોવાથી તેઓએ પોતાના અવાજમાં સંગીતના સૂર રેલવ્યા હતા

X
ભાવનગરના SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુરભાવનગરના SPએ નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન રેલાવ્યા સંગીતના સુર
SP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટSP પી.એલ માલે કાર્યક્રમમાં બોલાવી ગુજરાતી-હિન્દી ગીતોની રમઝટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી