તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવ પાસે ટેમ્પો અડફેટે યુવકનું મોત નીપજ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

12 ાર્ચ 20ના રોજ સવારે પોણા અગિયારેક વાગે વાવ ગામની સીમમાં ખોડિયાર માતાનાં મંદિર પાસે અમદાવાદથી મુંબઇ જતા રોડને એક અજાણયો ઈસમ ઓળંગી રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા આઇશર ટેમપો નં (GJ- 02Z - 7406) નાં ચાલકે જોરદાર ટકકર મારી ઉડાવતા માથાનાં ભાગે ગંભીર ઇજા પામેલ શખ્સનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો