તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંત્રોલી પાસે વાહન અડફેટે યુવકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતાં ભુસાવલથી સુરત જતાં રેલ્વે ટ્રેક ઉપર થાંભલા નં-9.03 થી 9.05 વચ્ચે ટ્રેન અડફેટે આશરે 35થી 40 વર્ષની વયના અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. તે શરીરે મધ્યમ બાંધાનો રંગે શ્યામ વર્ણનો અને કમ્મરે કથ્થઈ કલરનો પેન્ટ પહેરેલ છે. બનાવ અંગે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તેના યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો