તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગાસન, નેતૃત્વ તાલીમ શિબીરમાં ભાગ લેવાની તક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સુરત શહેર તથા જિલ્લાના 15 થી 35 વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ માટે ચાર દિવસની યોગાસન તાલીમ શિબીર તથા ચાર દિવસની યુવક નેતૃત્વ તાલીમ શિબીરનું જુલાઇ-2019 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શિબીરમાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતિઓએ વાલીના સંમત્તિપત્ર સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવતી અરજી તા.29-6-2019 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ,પ્રથમ માળે,નાનપુરા સુરતને મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...