તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | નવી દિલ્હી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત અને ગૂજરાત વિધાપીઠ સંચાલિત અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા દિવસની ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય રતનબેન પટેલ, સરપંચ કુસુમબેન પટેલ, જન શિક્ષણ સંસ્થાન અંભેટીના પ્રોગ્રામ ઓફિસર રિનલભાઇ આહીર, સંકલિત બાળ વિકાસ યોજનાના નયનાબેન પટેલ તથા ઓલ ઇન્ડિયા રેડીયોના પ્રોગ્રામ ઓફિસર હરીશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો