તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાખોલીની યુનીફાય કંપનીમાં કામદારનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | રાખોલી કરાડ ખાતે આવેલ યુનીફાય ટેક્ષ્યુરાઇઝર કંપનીમાં કામ કરતો સુરેશ મુલચરણ યાદવ (41) ને કંપની સંચકાઓએ કંપનીની છત પર આવેલ એકજોસ્ટ ફેન રીપેર કરવા માટે મોકલ્યો હતો છત સિમેન્ટના પતરાની હોય એની સાથે ઉજાસ માટે કેટલાક પ્લાસ્ટિકના પતરા પણ લગાવાયા હતા સુરેશનો પગ પ્લાસ્ટિકના પતરા પર પડતા એ 30 ફૂટ ઉપરથી જમીન પર પટકાયો હતો જેને લઇ એના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા એનું મોત થયું હતું કંપની દ્વારા સુરેશને કોઈપણ સુરક્ષાની સામગ્રી હેલ્મેટ કે સેફટી બેલ્ટ અપાય નોહતી રાખોલી પોલીસે યુનીફાય ટેક્ષ્યુરાઇઝર કંપનીના સંચાક વિરુધ્ધ ગુનોં દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...