તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં કિસાન સન્માન નિધિ યોજનાનું કામ જોરમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાં જ જાહેર કરાયેલ પ્રધનમંત્રી કિશાન સન્માનનિધી યોજનાનો લાભ માંડવી તાલુકના ખેડૂતોને વધુમાં વધુ મળે તે માટે ટીડીઓ અને અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ કર્મચારીઓની આખી ફોજને ઉતારી દેતા તાલુકાના મહત્તમ ખેડૂતોને સરકારની યોજનનો લાભ મળવા પાત્ર બન્યો છે.

પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધિ યોજનામાં અમલીકર માટે ટીડીઓ ડો. બી. એસ. પ્રજાપતિ પંચાયત અંતર્ગતના કર્મચારીઓ પૈકી તમામ ગામના તલાટીઓ, ગ્રામ સેવકો મનરેગાનો સ્ટાફ, મિશન મંગલમ, સ્વચ્છ ભારત સહિતના 300થી વધુ કર્મચારીઓને પૂરતુ માર્ગદર્શન આપી કિશાન સ્માન નીધિના ફોર્મ સ્વીકારી એની ઓનલાઈન નોંધણી માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ યોજનન અમલીકરણ માટે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી બેસતા કર્મચારીઓની ફરજ નિષ્ઠાથી જિલ્લામાં તમામ તાલુકા પૈકી નોધનીય કામગીરી કરવામાં સફળતા મળી હતી. સરકરના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અધિકારી તથા કર્મચારીઓની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો