તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફણસા તળાવમાં કાર ખાબકી, ચાલક, મુસાફરોનો અદભુત બચાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બામણ પૂજાથી નારગોલ જતા કોસ્ટલ હાઇવે પર ફણસા ટાટાવાડી ખાતે આવેલ તળાવ માં રવિવાર ની સાંજે કાર 4 કલાકે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથો તળાવ માં ખાબકી હતી.જો કે તળાવ માં પાણી રહેતા કાર માં સવાર તમામ મુસાફરો નો અદભુત બચાવ થયો હતો. ઉમરગામ તાલુકા ના સમુદ્ર તટ પરથી પસાર થતો કોસ્ટલ હાઇવે ના ફણસા ટાટાવાડી કોસ્ટલ હાઇવે પર રવિવાર ના રોજ સાંજે બામણ પૂજા થી નારગોલ તરફ જતી મારુતિ વાન ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર મુસાફરો સાથે રોડ પરથી તળાવ માં ખાબકી હતી.જો કે તળાવ માં પાણી રહેતા ચાલક સહિત તમામ મુસાફરો નો અદભુત બચાવ થયો હતો.કાર માં મહારાષ્ટ્ ના તલાસરી વિસ્તાર પાંચ થી છ જેટલા મુસાફરો હતા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો