તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાથી માત્ર 12 કિમી દૂર સારંગપુરમાં પાણી માટે મહિલાઓની માથાકૂટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાસારંગપુર વિસ્તારમાં મીઠા પાણી માટે શ્રમજીવીઓના વલખા મારી રહ્યા છે. પાણીની લાઇનના વાલ્વમાંથી લોકોને પીવાનું પાણી ભરવાની ફરજ પડી રહી છે. સારંગપુર ગામ નર્મદા નદીથી માત્ર 12 કિ.મી દૂર છે ત્યાં પાણી નથી અને કચ્છ સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણીથીથી લીલાલહેર છે. (અહેવાલ પેજ 3 ) હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...