તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી JCI દ્વારા વુમેનથોનનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|વાપી જેસીઆઇ દ્વારા પ્રથમવાર ફિમેલ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વુમેનથોનમાં 900થી વધુુ મહિલાઓએ મહિલા મેરેથોનમાં ભાગ લીધો હતો.વુમેનથોનને રાજયનાં વનમંત્રી રમણ પાટકરે લીલીઝંડી આપવામાં આવી હતી. તેમાં વાપી પાલિકાનાં ચીફઓફિસર દર્પણ ઓઝા, વલસાડ જિલ્લા લઘુઉદ્યોગ ભારતીના પ્રમુખ શરદ ઠાકર, કરાટે નિષ્ણાંત હાર્દિક જોશી, ડો.રેખા શ્રીવાસ્તવ, ડો.આશા દિક્ષીત ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને જેસીઆઇના પ્રો.ચેરમેન અંકિતા ભટ્ટ તેમજ તેમની ટીમ દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો