તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ્વે સ્ટેશને બીમાર મળેલી મહિલાનું સારવારમાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના મુસાફર ખાના પાસે રેખાબેન ઠાકોર નામની મહિલા બીમાર હાલતમાં મળી આવી હતી. જેને લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં સારવાર અર્થે આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ રાત્રીના સમયે મોત નિપજ્યું હતું. જે બાબતે અંકલેશ્વર રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતક 50 વર્ષીય રેખાબેન ઠાકોરના પરિવારજનોની શોધખોળના ચક્રો ગતિમાન
કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો