તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News Winner Of The President Grace Team At The Volleyball Tournament In The Village Of Boria 065618

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયા ગામની વોલીબોલ ટુર્ના.માં પ્રમુખ કૃપા ટીમ વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોરીયા ગામ એટલે ડાયરેકટ વોલીબોલના ક્ષેત્રમાં એક આગવું નામ ધરાવતા ખેલાડીઓનું ગામ. તદુપરાંત બોરીયાના યુવાઓમાં એક અનેરો સંપ પણ જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી હોળીના દિવસે ગામના યુવાનો દ્વારા ફક્ત ગામનાં આદિવાસી યુવાઓ માટે “હોળી કપ’નું આયોજન કરવામાં આવે છે. જેમાં 12 ટીમો ભાગ લે છે. મુખ્ય મહેમાન પ્રો. જીમિલ પટેલ દ્વારા આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કૃપા અને ઇન્ડિયન આર્મી ટીમ ફાઇનલમાં આવી હતી. ઘણી રોમાંચક ફાઇનલ મેચના અંતે પરેશભાઈની પ્રમુખ કૃપા ટીમ વિજેતા થઈ હતી. બોરીયા ગામનાં યુવાનો પાસે એકબીજાને સહકાર આપી કઈ રીતે આગળ વધી શકાય અને કોઈપણ આયોજન સફળતા પૂર્વક પાર પાડી શકાય. એ આજના યુવાનોએ શીખવાની જરૂર છે. એમ મુખ્ય મહેમાન જીમિલ પટેલ દ્વારા ઉપસ્થિત ખેલાડીઓ અને ગ્રામજનોને જણાવ્યુ હતુ.

હોળીના દિવસે ગામના યુવાનોએ હોળી કપનું આયોજન કરાયું

_photocaption_વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરાયું હતુ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો