તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટા ચૂંટણી અનુલક્ષી હથિયાર બંધી લાગુ કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજયની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર કામરેજ તાલુકા પંચાયતના 8-કઠોદરા મતદાર મંડળોની પેટા ચૂંટણી તા.22/3/2020ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુલક્ષીને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.જે ઉપરોકત વિસ્તારોમાં કોઈપણ વ્યકિતએ તા.24/03/2020 સુધીના સમય દરમિયાન હથિયારબંધી ફરમાવી, સુરૂચીનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ શારીરિક ઈજા પહોચાડી શકાય તેવું કોઈપણ સાધન સાથે લઈ જવું નહિ. ઉલ્લેખનીય છે કે આ જાહેરનામું ફરજ પરની વ્યકિતઓને આ હુકમ લાગુ
પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો