તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|9થી 11 જાન્યુઆરી દરમિયાન મેકરમેલામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટગાલા યોજાયુ હતું.

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|9થી 11 જાન્યુઆરી દરમિયાન મેકરમેલામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટગાલા યોજાયુ હતું. જેમાં વાપીની જાગૃતિ કાતરિયાએ ચીફ એકિઝબિટીંગ આર્ટિસ્ટ તરીકે સ્વામી વિવેકાનંદનું પ્રોટેઇટ તૈયાર કર્યુ હતું. જેના માટે તેમને મેકરમેલા આર્ટગાલા તરફથી સન્માન કર્યુ હતું. જેમાં બુકમાયશોંના સીઇઓ આશિષ ફેમરાજાની, સેનફ્રાન્સીકોના વૈજ્ઞાનીક અને ફેકર મીચ એલ્ટમેન તથા લેફટનન્ટ જનતુસ જગબીર સિંહ ઉપસ્થિત હતાં. જાગૃતિ કાતરિયાને એવોર્ડથી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો