તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાંથી લૂંટ-ધાડનો વોન્ટેડ આરોપી ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંથી લૂંટ અને ધાડનો વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે કાપોદ્રા પાટીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો.

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વોન્ટેડ આરોપી કાપોદ્રા ગામ સ્થિત ગ્રીન વીલા સોસાયટીમાં હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે ગ્રીન વીલા સોસાયટીમાં સર્ચ ઓપરેશનમાં રાત મૂળ યુ.પી અને હાલ ગ્રીન વીલા સોસાયટીમાં રહેતા કલામ અહેમદ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ નબીપુર પોલીસ મથકે લૂંટ અને ધાડનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત તેના વિરુદ્ધ રાજપીપળા ખાતે પણ ગુનો નોંધાયો છે. જે અંગે પોલીસ દ્વારા પ્રાથમિક બંને પોલીસ મથકે જાણ કરી લૂંટારુને જીઆઇડીસી પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો