તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઘઈના ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા| વઘઈ ખાતે આવેલા શાળામાં ધો. 8માં અભ્યાસ કરતો અને વનવાસી કુમાર છાત્રાલય ખાતે રહેતો 13 વર્ષના એક વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. વઘઈ ખાતે આવેલા તાલુકા શાળામાં ધો. 8માં અભ્યાસ કરતો સલીમ સખારામ ગવલી (સુબીર-ડાંગ) વઘઈ ખાતે આવેલા વનવાસી કુમાર છાત્રાલયમાં રહેતો હતો. તેણે રવિવારે સાંજે 4 કલાકે છાત્રાલય પાછળ આવેલી ખાડીમાં એક વૃક્ષની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ અગમ્ય કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો