તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડના દાદરીયા ગામે પરિણીતાએ ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના દાદરીયા ગામે ની:સંતાન હોવાના બાબતે લાગી આવતાં પોતાનું જીવન ટૂંકાવ્યા અંગેની ઘટના વાલોડ પોલીસમાં નોંધાઈ હતી. દાદરીયા ગામે ઉપલા ફળિયામાં રહેતાં ગામના માજી સરપંચ મહેન્દ્રભાઈ ધનસુખભાઇ ગામીતની પત્ની શીલાબેન સાથે લગ્ન થયા હતા. આ લગ્ન જીવન થકી શીલા બેનને કોઈ સંતાન થયો ન હતો. જેને લઇ બાળકની ખોટ શીલાબેનને વર્તાતી હતી. આ બાબતને લઇ શીલાબેનને મનમાં ખોટું લાગી આવતાં આજરોજ તા. 27 મી ના રોજ સવારે આશરે 10:30 કલાકે તેઓના ઘરમાં કોઈ ન હોવાથી ઘરના બેડરૂમમાં ઘરની છત સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન સંકેલી લીધુ હતું, આ અંગેની ફરિયાદ આત્મહત્યા કરી લેનારના પતિ મહેન્દ્રભાઈ ગામીતે વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હત. આ અંગેની વધુ તપાસ અ.હે.કો. દાઉદભાઈ દેવીદાસભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો