તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાના નીરવ મજમુદાર PhD થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારા નગરના વતની યુવક અને હાલ વડોદરા ખાતે પીએચડી કરી સફળતા મેળવી હતી. એમ.બી.એ. માં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર નેશનલ અને ઈન્ટરનેશનલ કોર્પોરેટ ટ્રેઈનર, મુળ વ્યારાના વતની હાલ વડોદરામાં માય સારથિ ટ્રેઈનિંગનાં સંચાલક એવા તેજસ્વી, સ્વપુરૂષાર્થે આગળ વધનાર નીરવ વ્યોમેશભાઈ મજમુદારે સ્ટડીઓન રિટેઇલ ઈન્વેસ્ટર્સ ઈન્વેસ્ટમેન્ટ બિહેવિયર એન્ડ સેબી\\\'ઝ ઈન્ટરવેન્શન ઈન આઈ.પી.ઓ. માર્કેટ જેવા ગહન અને મહત્વાકાંક્ષી વિષય ઉપર ઉદેયપરની પેસિફિક યનિવર્સિટીનાં ડૉ.કે.કે.દવે અને ડૉ.પ્રાંત જોશી નાં માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. એમણે વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં લગભગ ૧૦ વર્ષનું અધ્યાપન કાર્ય પણ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...