તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|વલસાડ જિલ્લાના જુજવાગામે શ્રીમદ ભાગવતકથા મહોત્સવનું આયોજન 7મી એપ્રિલથી 13મી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વલસાડ જિલ્લાના જુજવાગામે શ્રીમદ ભાગવતકથા મહોત્સવનું આયોજન 7મી એપ્રિલથી 13મી એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતું.કથાનું રસપાન દાંડીવલ્લીનાં વિજય શાસ્ત્રી કરાવી રહ્યા છે. કથા દેવમંદિર પાસે મરલામાર્ગ પાસે કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ વિવિઘ પ્રસંગે ઉજવવામાં આવી રહયા છે.કાલે કથાને વિરામ આપવામાં આવશે.કથામાં લોકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...