તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી મોર્ડન સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|મોર્ડન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હાજી એ.એચ.નાથાની મોર્ડન હાયર સેકન્ડનરી સ્કૂલના ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા નીટ પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ નંબરે આવેલા ડો. અશરફ કેશરાની, પારડી હોસ્પિટલના ડો. એમ.એમ.કુરેશી અને ડો. મેહબુબ દેસાઇ ખાસ ઉપસ્થિત હતાં. પુષ્પા મુદગલેએ બધાને આવકાર્યા હતાં. ગાંધીવાદી ગફુરભાઇ બિલખીયાએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય મહેમાનોએ તેમના ઉદ્દબોધનમાં મુસ્લિમોએ ભણી ગણી રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી પ્રગતિના પંથે લઇ જવા શુભેચ્છા પાઠવી હતી. શહીદોને વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા રૂ. 1 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો