તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી થર્ડ ફેઇઝ વિસ્તારમાં બિલખાડીનો બ્રીજ અતિજોખમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીજીઆઇડીસી થર્ડ ફેઇડ સ્થિત બિલખાડી પર સાંકડો માર્ગ પર બ્રીજ આવેલો છે.જે જર્જરિત છે,બ્રીજની ડાબી બાજુએ ભારે વરસાદનાં કારણે ઘોવાણ થતા એક તરફ બેસી ગયો છે.બ્રીજની પહોળાઇ ઓછી છે.તેનાં કારણે એક જ કન્ટેનર પસાર થઇ શકે છે.આ વિસ્તારમાં ઘણી મોટી કંપની ઓ આવેલી છે માટે આ બ્રીજ ઉપરથી ભારે કન્ટેનરો પસાર થતાં હોય છે.છતાં નોટીફાઇડ દ્રારા આ સમસ્યાને નિવારવા કોઇ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી માટે નોટીફાઇડ આ સાકડાં બ્રીજના સ્થને નવો બ્રીજ બનાવે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...