તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ શહેરના બેચર રોડ દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા વિજયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ શહેરના બેચર રોડ દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા વિજયા માતા મંદિરનો 13 એપ્રિલને શનિવારેના રોજ 19 મો પાટોત્સવ ઉજવાશે. દશેરા ટેકરી મંજુર સંઘ વલસાડ દ્વારા આયોજીત પાટોત્સવની ઉજવણી પ્રસંગે સવારે 8 કલાકે સત્નારાયણ ભગવાનની કથા,બપોરે 12 કલાકે શાંતિ ઓમ, બપોરે 12.30 કલાકે માતાજીની આરતી જ્યારે બપોરે 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક કાર્ક્રમનો લાભ લેવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...