કાદીપોર ખાતે હનુમાન મંદિરની સાલગીરી પ્રસંગે વિવિધ કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગણદેવી શહેરના કાદીપોરમાં શ્રી હનુમાનજી મંદિરની સાલગીરી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાદીપોરના રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવકો, યુવતીઓ, ભાઈ-બહેનોએ ગાયત્રી યજ્ઞ તથા સત્યનારાયણની પુજા યોજાઈ હતી. સાલગીરી શનિવારે હોવાથી સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરાયું હતું. જય સીયારામ પરિવાર કુરેલના રણછોડ નરેન્દ્રસિંહની ટીમે સામૂહિક સુંદરકાંડનો પાઠ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...