તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝોલા લાઇબ્રેરી ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે.એન.પિટિટ લાયબ્રેરી અંકલેશ્વર અને સેવા રૂરલ ઝઘડિયાના સયુંકત ઉપક્રમે “”ઝોલા”” લાયબ્રેરી અને કિશોરી સ્વાસ્થ્ય,પતંગ વિતરણ,રમતગમત ના સાધનો વિતરણ કરવાનો કાર્યક્રમ કપાટ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે લાયબ્રેરીના મંત્રી ચેતન શાહ,મહિલા લાયબ્રેરીના દક્ષા શાહ,અમેરિકાથી પધારેલા અને ઝોલા લાયબ્રેરીના દાતા પ્રતીક્ષા પટેલ અને પરિવારજનો તેમજ સેવા રૂરલના સદસ્યો, ગ્રામજનો,બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે 82 વર્ષની ઉંમરે યજ્ઞ કાર્યમાં મદદરૂપ થનાર સંધ્યા બાએ આ કાર્યક્રમ દીપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો