તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ એમ કે મેહતા બી.એડ કોલેજમાં વિવિધ સ્પધાઓ યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ | ઉમરગામની એમ.કે.મેહતા કોલેજમાં હસ્તકલા, મહેંદીસ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં એસવાય બીએડના તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં હસ્તકલા સ્પર્ધામાં પ્રથમક્રમે ટંડેલ હેનલબેન, મહેંદીસ્પર્ધામાં પ્રથમક્રમે મુક્તે ચૈતાલી, પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પ્રથમક્રમે ઝા રિચાબેન વિજેતા તરીકે જાહેર થયા હતા. વિજેતા થનાર તમામ તાલીમાર્થીઓને આચાર્ય અને ટ્રસ્ટી સંજયભાઈ મેહતાએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...