તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વાપી સ્પંદન કલા સંગીત અને સાહિત્યને સમર્પિત સંસ્થા છે.રવિવારે વાપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી સ્પંદન કલા સંગીત અને સાહિત્યને સમર્પિત સંસ્થા છે.રવિવારે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઓડીટોરીયમમાં યુનીવસૅલ થીયેટર મુંબઈ દ્વારા પ્રસ્તુત, સાયરસ દસ્તુર દ્વારા દીગદર્શીત પારસી ગુજરાતી નાટક હની હની કે મની મનીનું આયોજન કરાયુ હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. સંસ્થાની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો