તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વાપી કરવડમાં આવેલ સેન્ટ જોસેફ અંગ્રેજી શાળામાં શનિવારે પરિમલ દેસાઇના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|વાપી કરવડમાં આવેલ સેન્ટ જોસેફ અંગ્રેજી શાળામાં શનિવારે પરિમલ દેસાઇના હસ્તે રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો. પ્રથમ દિપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના કરી મુખ્ય અતિથિનો પરિચય અપાયો હતો. ડાયરેક્ટર એ.ટી.વ્હોરાએ વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય મહેમાને શાળાનું નિરિક્ષણ કરી શાળાના આચાર્ય અનિલ આલ્ફાન્સો તેમજ શાળાના પ્રમુખ આની આલ્ફાન્સોને અભિનંદન આપ્યા હતા. મુખ્ય મહેમાન તરફથી શાળાને યથા-યોગ્ય આર્થિક મદદ આપવાનું વચન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો