તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વાપી પાલિકાના સેકન્ડ ફલોર પર વાપી જન સંવાદનો કાર્યક્રમ શહેરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|વાપી પાલિકાના સેકન્ડ ફલોર પર વાપી જન સંવાદનો કાર્યક્રમ શહેરી આરોગ્ય વિભાગ દ્વારા રાખ્યો હતો. જેમાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ઉપપ્રમુખ મુકુન્દા બેન, મનિષા દાયમાં, અમીર કાબાની, ઇફ્તેખર, ડૉ હસમુખ પટેલ, ડો.અશોક, ડો. સી પાંડે, મેડિકલ ઓફિસર- અર્બન હેલ્થ સેન્ટર, ડૉ સોનાલી પટેલ, ડૉ શ્રુતિ પટેલ, ડો વિભૂતિ ગામીત અનવાપી આરોગ્ય આરોગ્ય સ્ટાફ, તમામ આંગણવાડીઓ, મહિલા આરોગ્ય સમિતિ, આશા બહેનો હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો