તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|વલસાડ આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ માહ ઉજવણીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વલસાડ આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ માહ ઉજવણીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ડુંગરા-કોળીવાડ બાળકોને હાથ કઇ રીતે ધોવા તેની યોગ્ય રીતનું પ્રત્યક્ષ નિદર્શન કરી સમજણ આપી હતી. બાળકના પ્રથમ હજાર દિવસ, ઝાડા નિયંત્રણ અને પૌષ્ટિક આહાર વિશે જાણકારી આપી બાળકોને પૌષ્ટિક આહાર નિયમિતપણે આપવા અનુરોધ કરાયો હતો. બેટી બચાવો બેટી પઢાઓ ઉપરાંત પોષણના શપથ લેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...