તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વલસાડ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના પ્રસંગે ઉજવણીના કાર્યક્રમનંુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વલસાડ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના પ્રસંગે ઉજવણીના કાર્યક્રમનંુ આયોજન કર્યુ હતંુ.સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા પાલિકા પ્રમુખ પંકજ આહિર, શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી, વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇ, ઉપપ્રમુખ ઉર્મી દેસાઇ, શહેર ભાજપ પ્રમુખ કંદર્પ દેસાઇ, મહામંત્રી ધર્મિન શાહ, અમ્રત પટેલ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો