તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસે ચિત્રકૂટ ધામમાં ચાલી રહેલી કથાકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસે ચિત્રકૂટ ધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની રામકથામાં ભરત ચરિત્રનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું હતું.વ્યાસપીઠ પરથી બાપુએ કહ્યુ હતુ કે ભાઈ-ભાઈ વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ એ ભરતજી એ બતાવ્યું છે.ભાતૃભાવનું ભાષાંતર ભરત જી છે. નિયામક ભગવતાચાર્ય ભાવેશભાઈ જોશી, સ્વાધ્યાય મંડળ અધ્યક્ષ ડો.પી.વી.ઠોસર, ઋષિકુમારો, વિરલભાઈ તરસરિયા,મનસુખભાઇ ટાંક(અતુલ)પધાર્યા હતા. એક મુસ્લિમ દંપતી સોકતભાઈ ખોજા(વલસાડ) પરિવાર સાથે 9 દિવસ એક આસને બેસી ને કથા શ્રવણ કરી ભગવાન રામ ના ભજનો ગાયા હતા.

અન્ય સમાચારો પણ છે...