તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|આગામી લોકસભાની ચૂંટણી માટે 23મી એપ્રિલના રોજ સંઘપ્રદેશ દમણ દીવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|આગામી લોકસભાની ચૂંટણી માટે 23મી એપ્રિલના રોજ સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં મતદાન હાથ ધરાશે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ આશયથી સમગ્ર સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે એક નોટિફિકેશન દ્વારા માહિતી આપી છે કે, 23મી એપ્રિલના રોજ ગર્વમેન્ટ, સેમી ગર્વમેન્ટ ઓફિસ, લોકલ બોડી, કોર્મશિયલ બેંક, ઓદ્યોગિક અેકમો તથા પબ્લિક સેકટરના કર્મચારીઓની જાહેર રજા રહેશે.

અન્ય સમાચારો પણ છે...