તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|ઉદવાડામાં ગ્રામ પંચાયત અને ફાઉન્ડેશન ફોર ડેવલમેન્ટ ઓફ ઉદવાડાનાં સહયોગથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|ઉદવાડામાં ગ્રામ પંચાયત અને ફાઉન્ડેશન ફોર ડેવલમેન્ટ ઓફ ઉદવાડાનાં સહયોગથી સ્વચ્છતા અભિયાન અંતગર્ત વિવિઘ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં પારસી સમુદાયનાં વડા દસ્તુર અને રાષ્ટ્રીય લઘુમતિ કમિશનનાં સભ્ય ખુરશેદ દસ્તુરજીનાં અઘ્યક્ષ સ્થાને રવિવારે પ્રા.શાળાનાં હોલમાં સવારે 10-00કલાકે કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમમાં SDM જયોતિબા ગોહિલ,GPCB અધિકારી હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...