તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી| પારડી ધીરૂભાઈ નાયક હોલમાં પારડી વરિષ્ઠ નાગરિકનો મંડળ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| પારડી ધીરૂભાઈ નાયક હોલમાં પારડી વરિષ્ઠ નાગરિકનો મંડળ દ્વારા વાર્ષિક ડે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સભાના પ્રમુખ વલસાડના યોગસન દીપ્તિ બેન શાહ હાજર રહ્યા હતાં. વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ દેશપાડેએ કાર્યક્રમની ઝાંખી આપી હતી. વરિષ્ઠ નાગરિકોને એક બીજાને સહભાગી બનવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ , વરિષ્ઠ નાગરિક મંડળના ઉપપ્રમુખ આર જે ગાંધી, અમૃતભાઈ પ્રજાપતિ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...