તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત કરાયું છે. આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લામાં કાર્યક્રમો થકી જન જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે ધરમપુરના કરંજવેરી ખાતે હર ઘર પોષણ વ્યવહાર સહી પોષણ દેશ રોશન તેમજ લોક જાગૃતિનો સંદેશોના હેતુથી પોષણ રેલી તથા ગ્રામસભા યોજી પોષણનું મહત્ત્વ સમજાવાયું હતું. બાળકોને આંગણવાડી દ્વારા પોષણયુક્ત આહાર માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમોમાં આઇસીડીએસ, આંગણવાડી કાર્યકર, હેલ્પર, મુખ્ય સેવિકા, સરપંચ હતા.

અન્ય સમાચારો પણ છે...