વાપી રોફેલ બીબીએ અને બીસીએ કોલેજનાં વિઘાર્થીઓ જુડોમાં ઝળકયા

Vapi News - vapi rafael bba and bca college students shine in judo 080046

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:00 AM IST
વાપી | રોફેલ કોલેજનાં વિઘાર્થીઓએ વીર નર્મદ યુનિ.દ્રારા આંતર કોલેજ જુડો સ્પર્ઘા નવયુગ આટર્સ કોલેજમાં યોજાઇ હતી. જેમાં અભિનવસિંઘ ગોલ્ડમેડલ, અતુલસિંઘ ગોલ્ડમેડલ, પૂનમ યાદ ગોલ્ડમેડલ, સત્યમ ગુપ્તા સિલ્વરમેડલ, નિઘી પ્રજાપતિ સિલ્વર મેડલ, આયુષ દવે સિલ્વર મેડલ, વિનીત ગોસ્વામી બ્રોન્ઝ મેડલ, બિપીન યાદવ બ્રોન્ઝ મેડલ, મુકેશ યાદવ બ્રોન્ઝ મેડલ તેમાંથી સુરતની ટીમમાં અભિનવસિંઘ, બ્યુટી યાદવ, પૂનમ યાદવની પસંદગી પામેલ છે.

X
Vapi News - vapi rafael bba and bca college students shine in judo 080046
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી