તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી| ટાંકીફળિયા ભીખીમાતા મંદિર પાસે રહેતા પ્રવીણાબેન શામજીભાઇએ શનિવારે ટાઉન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી| ટાંકીફળિયા ભીખીમાતા મંદિર પાસે રહેતા પ્રવીણાબેન શામજીભાઇએ શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 23 વર્ષીય પુત્રી પ્રિયંકાએ એક વર્ષ અગાઉ વાપીમાં રહેતા નીતીન પ્રતાપ ભોજેયા સાથે લગ્ન કર્યા હતા. જેના થકી એક બાળકનો જન્મ થયો હતો. શુક્રવારે સવારે પ્રિયંકા ઘરથી કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. કોઇ જગ્યાએ પત્તો ન લાગતા બીજા દિવસે આ અંગે પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવાઇ હતી. પ્રિયંકાએ બ્લ્યુ કલરનો ચેક્સવાળો ટોપ તથા કાળા કલરનું લેગીજ પહેરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો