તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજ, કીમ દ્વારા ફાર્મા સ્પેકટ્રે સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજ, કીમ દ્વારા ફાર્મા સ્પેકટ્રે સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ટેકનીકલ અને નોન ટેકનીકલ ઇવેન્ટસ યોજાઇ હતી. આ સ્પર્ધામાં બી.એન.બી. સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના બી. ફાર્મના અંતિમ વર્ષનો વિદ્યાર્થી સોનાવાલા ચિંતનએ કેપ્ચર ઈટ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી ,શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજી,રામ સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો