તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|પારડી પરીયા રોડ ભેંસલાપાડ સાંઈ મંદિરનો સાતમો પાટોત્સવની ઉજવણી શુક્રવાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|પારડી પરીયા રોડ ભેંસલાપાડ સાંઈ મંદિરનો સાતમો પાટોત્સવની ઉજવણી શુક્રવાર અને શનિવાર બે દિવસ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો રાત્રીના ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંઈબાબાનો પાટોત્સવ ભેંસલાપાડના સ્થાનિક અગ્રણી દિલીપભાઈ ,રાજુભાઈ એમ પટેલ મહેશભાઈ રાજેશ યાદવ તેમજ મંદિરના પૂજારી રોશન મહારાજ અન્ય યુવાનો સાથે રહીને સફળ આયોજન કરવામાં આવતું આવ્યું હતું પારડીના અગ્રણીઓ કાર્યક્રમમાં હાજરી આપી રામનવમીના પાવન અવસરે ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...