તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|પારડી પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ અને માનુની મહિલા મંડળના સંયુક્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|પારડી પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ અને માનુની મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 12 જાન્યુઆરી રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી નિઃશુલ્ક રોગ નિદાન અને સારવાર શિબિર કેમ્પ ધીરૂભાઇ નાયક હોલમાં યોજાશે.સભાના પ્રમુખ તરીકે ગફૂરભાઇ બિલિખિયા, અતિથિ વિશેષ વિનોદભાઈ આર. પાંચાલ હાજર રહેશે. એમ.એમ.કુરેશી, ડો. મીનાક્ષી શેઠ, પારડી દ્રષ્ટિ આંખની હોસ્પિટલના ડો. મુકેશ જાદવ, ડો. માધવી નાયક મિસ્ત્રી સેવા બજાવશે એવું પ્રમુખ અરવિંદભાઈ સંઘાડિયાએ જણાવ્યું હતું. કેમ્પમાં મુંબઈ થી અમદાવાદ સુધીના પાંચાલ સમાજ દ્વારા વિવિધ કેમ્પો વર્ષ દરમ્યાન ચાલી રહ્યા છે. આ કેમ્પનો લાભ લેવા સમાજના માનુની મહિલા મંડળના પ્રમુખ માનસી પાંચાલે વિવિધ સમાજના પ્રતિનિધિઓને આમન્ત્રણ પાઠવ્યું છે. મોટી સંખ્યામાં દર્દીઅો આ કેમ્પમાં ઉમટી પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પંચાલ સમાજ દ્વારા તૈયારી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો